ગોપી હિન્દુજાના અંતિમ સંસ્કારમાં પારિવારિક એકતાનો સંદેશ
અમેરિકાના પ્રમુખપદે ડોનાલ્ડ ટ્રમ્પે જાન્યુઆરી ૨૦ના રોજ સત્તા સંભાળી ત્યારથી અત્યારસુધીમાં ૮૦ હજાર લોકોના ચાલુ અથવા તો વેલિડ વિઝા રદ કરવામાં આવ્યા હોવાનું સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા જણાવાયું છે. જે લોકોના વિઝા કેન્સલ કરવામાં આવ્યા છે